અમદાવાદ / મેયર મેડમ ફરી વિવાદમાં, હવે એવી જગ્યાએ બેસી ગયા કે સવાલો પર સવાલો ઉઠવા લાગ્યા

Ahmedabad mayor bijal patel municipal commissioner chair

કોરોનાએ અમદાવાદને બાનમાં લીધું છે ત્યારે જવાબદાર નેતાઓના વિવાદો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાનો આંકડો 13 હજારને પાર થઇ ચૂક્યો છે. થોડા દિવસો અગાઉ અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા ત્યારબાદ તરત તેને અમદાવાદથી તેમને હટાવી ગાંધીનગર બદલી કરી દેવામાં આવી હતી. જોકે મુકેશ કુમારને કમિશનર બનાવાયા છે. પરંતુ તેમની ખુરશી પર અમદાવાદના મેયર બિજલબેન બેસી ગયા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ