સવાલ / અમદાવાદના મેયરને શહેરની ભૂગોળ નથી ખબર કે શું? માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉજવણી!

Ahmedabad mayor bijal patel micro continment zone celebretion covid 19

અમદાવાદના મેયર બિજલ પટેલ એકવાર ફરીથી ચર્ચામાં છે. આ વખતે તેમણે પર્યાવરણ દિવસ નિમિત્તે કોરનાના માઈક્રો ક્ન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયેલા વિસ્તારની પસંદગી કરતા મેયર ભૂગોળ ભૂલ્યા કે શું? જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ઉત્સવો અને ઉજવણીઓમાં મહામારી કેમ ભુલાઈ જાય છે તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ