નવો નિયમ / અમદાવાદમાં હવે માસ્ક નહીં પહેરો તો મોટો દંડ ભરવો પડશે, જાહેરમાં થૂંકનારને પણ રૂ.500નો દંડ

Ahmedabad mask penalty coronavirus

કોરોના વાયરસનું ફેલાતું સંક્રમણ અટકાવવા હવે તંત્ર પણ આકરા પાણીએ થયું છે. લોકો બીમારી પ્રત્યે સજાગ નથી થતાં તેવામાં તંત્રએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે અમદાવાદ કોર્પોરેશન દ્વારા માસ્ક ન પહેરવા પર અને જાહેરમાં થૂંકવા માટેનો દંડ હવેથી 500 રૂપિયા કરી દેવાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ