ખાસ વાંચો / માસ્ક નહીં પહેરનારા ચેતી જજો, ગુજરાતમાં આવતીકાલથી જ અમલી બની રહ્યો છે આ નિયમ

Ahmedabad mask penalty CM Vijay rupani

કોરોના વાયરસનું ફેલાતું સંક્રમણ અટકાવવા હવે તંત્ર પણ આકરા પાણીએ થયું છે. લોકો બીમારી પ્રત્યે સજાગ નથી થતાં તેવામાં તંત્રએ આક્રમક વલણ અપનાવ્યું છે. તો ગુજરાત હાઇકોર્ટે પણ સરકારને માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ માટે દંડની રકમ વધારવા માટેની અપીલ કરી હતી. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આવતીકાલથી માસ્ક નહીં પહેરનારને 1 હજાર રૂપિયાનો દંડ થશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ