કોરોના વાયરસ / અમદાવાદઃ કોરોના પોઝિટિવ મણિનગર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ આચાર્યની સ્થિતિ ક્રિટિકલ

Ahmedabad Maninagar Swaminarayan temple priydasji patient corona critical

હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતી જાય છે. ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ વધી રહી છે. અગાઉ કોરોના સંક્રમિતોની સંખ્યા 700ને પાર હતી જે હવે રોજના 800 કેસોની નજીક પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીનાં સૌથી વધુ 778 કેસ નોંધાયા છે. 17 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે એક જ દિવસમાં 421 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોના હજુ બેકાબૂ છે. કોરોના પોઝિટિવ મણિનગર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ આચાર્યની તબિયત નાદુરસ્ત હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ