અમદાવાદ / વીએસ બાદ એલજી હોસ્પિટલની ઘોર બેદરકારી, બાળક નીચે પડતા મોત

Ahmedabad Maninagar LG Hospital Carelessness

અમદાવાદમાં એક પછી એક હોસ્પિટલની બેદરકારી સામે આવી રહી છે. જ્યારે વીએસ બાદ હવે મણીનગરની એલજી હોસ્પિટલ (LG Hospital) ની ઘોર બેદરકારીના કારણે હોસ્પિટલમાં એક બાળકનો જન્મતાની સાથે જ મોત થવાનો બનાવ સામે આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ