Shu Plan / લૉકડાઉને છીનવી નોકરી : દીકરાને ઍન્જિનિયરિંગ ભણાવવા રસ્તા પર બર્ગર વેચવાનું શરૂ કર્યુ

કોરોના અને લૉકડાઉનના કારણે અનેક લોકોએ નોકરી ગુમાવી છે. જો કે, ઘણા લોકો એવા પણ છે જે પેટીયું રળવા માટે ખૂદનો વ્યવસાય શરૂ જ કર્યો છે. આવા જ એક વ્યક્તિ છે અમદાવાદના જેમણે પોતાના દીકરાને એન્જીનીયર બનાવવા માટે સિંધુ ભવન રોડ પર કાકા દા બર્ગર શરૂ કર્યું છે. અહીં બર્ગર ખાવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. બર્ગરના સ્વાદની સાથે બનાવનારની કહાની પણ સલામ કરવા જેવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ