હેલ્થ / અમદાવાદ મેલેરિયાના ભરડામાં, 10 દિવસમાં 2500થી વધું કેસ નોંધાયા

Ahmedabad Malaria raft More than 2500 cases were reported in 10 days

તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પો.ના સત્તાવાળાઓએ જે તે વોર્ડના કોર્પોરેટરોને સાથે રાખી મચ્છર નાબૂદી માટેની એક દિવસીય ડ્રાઇવ કરી હતી, જોકે એક દિવસની ડ્રાઇવ બાદ હવે શાસક પક્ષના કોર્પોરેટરો સભ્ય નોંધણી ઝુંબેશમાં વ્યસ્ત છે. બીજી તરફ શહેરના રસ્તા પર નાના ખાડા વરસાદી પાણીથી ભરાયેલા છે ચોતરફ કાદવ-કીચડ જોવા મળે છે, જેનાથી મચ્છરોનો ઉપદ્રવ વધીને ઘેર ઘેર મેલેરિયાના દર્દી જોવા મળી રહ્યા છે. ખુદ તંત્રના સત્તાવાર આંકડા મુજબ ગોમતીપુર, લાંભા અને વટવા મેલેરિયાગ્રસ્ત છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ