બેવફા બ્રધર્સ / પરણિતે નિકાહની લાલચ આપી સંબંધ બાંધ્યા, પછી તેના માસીના દીકરાએ કર્યુ એવું કે યુવતીએ ઝેર ગટગટાવ્યું

ahmedabad madhupura rape case against 2 brothers

પ્રેમ કરવો યુવતીને પડ્યો ભારે. એક નહીં પણ બે પ્રેમીએ યુવતીનું શોષણ કરીને તરછોડી દેતા યુવતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ. માધવપુર પોલીસે બન્ને પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી. કોણ છે બેવફા પ્રેમી?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ