અમદાવાદ / પ્રેમીના ભાઇએ યુવતીને નરોડા પાટિયા મળવા બોલાવીને કહ્યું, મારા ભાઈને છોડી દે, નહીં તો તને કિડનેપ કરી અને રેપ કરીશ

Ahmedabad lover brother threat girl Complaint registered

અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં યુવકના ભાઇએ 27 વર્ષીય યુવતીને ગાળો ભાંડતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મારા ભાઇને છોડી દે, નહીં તો તારું અપહરણ કરી તારા પર રેપ કરીશ અને તને કાપી નાખીશ તેવી ધમકી આપનાર યુવકના ભાઇ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ છે. સાત મહિનાથી ઇસનપુરમાં રહેતી યુવતી મોટા ચિલોડામાં રહેતા યુવકને પ્રેમ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ