અમદાવાદ / સમાજ બાદ હવે રાજકારણ ઘરમાં ઘુસી ગયું, ચૂંટણીમાં પિતા-પુત્ર સામસામે, આ પાર્ટીને થશે ફાયદો

Ahmedabad local body Elections 2021 Vasana ward father and son contesting

ચૂંટણી સમયે અનેક સમાજ સામસામે આવતા હોય છે. હવે તો રાજકારણ ઘરમાં ઘુસી ગયું છે. ખોખરમાં કાકા-ભત્રીજો સામસામે ચૂંટણી લડી રહ્યા છે. તો વાસણા વોર્ડમાં પિતા-પુત્ર એકબીજાની સામે ચૂંટણી જંગ લડી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ