મોકળું મેદાન / ચૅકપોસ્ટ નાબૂદ થઈ જતા બુટલેગરો હવે જે કામ કરી રહ્યાં છે તેનાથી સરકારને ભૂલ સમજાય તો સારું

Ahmedabad Liquor theft no checkpost police

આંતરરાજ્ય પોલીસ ચેકપોસ્ટ તાત્કાલીક અસરથી બંધ કરવા માટે આદેશ આપી દેવાતાં ગુજરાતની તમામ બોર્ડર પરથી પોલીસે ચેકપોસ્ટ હટાવી દીધી છે. ચેકપોસ્ટ હટાવી દેવાના કારણે બુટલેગરોને મોકળું મેદાન મળી ગયું છે સાથોસાથ આબુ, ઉદયપુર, દિવ, દમણ જનારા સહેલાણીઓને પણ ફાવતું મળી ગયું છે. બુટલેગરોની સાથે સાથે સહેલાણીઓ પણ પોલીસના ડર વગર બિન્દાસ્ત દારૂ લાવી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ