ફુડ માર્કેટ / અમદાવાદીઓનું હોટફેવરિટ લો ગાર્ડનનું ખાણીપીણી બજાર ‘હેપી સ્ટ્રીટ’ દિવાળી પહેલાં ધમધમશે

Ahmedabad Law Garden Food market Happy Street diwali

શહેરીજનોમાં લો ગાર્ડન જેટલી જ લોકપ્રિય લો ગાર્ડનનું ખાણીપીણી બજાર છે. જોકે આ ખાણીપીણી બજારમાં આડેધડ રીતે ખાણીપીણીવાળાનું દબાણ વધવાથી ભારે વિવાદાસ્પદ બન્યું હતું અને ટીપી રોડ બંધ થવાથી આ મામલો હાઇકોર્ટે ચડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ