કૌભાંડ / કોની છત્રછાયામાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચારનો વિકાસ? આ ખાતાના સરકારી કર્મચારી પાસે અધધ.. બેનામી સંપત્તિ

Ahmedabad Land Development Corporation govt employ 2.20 core scam

ગુજરાતમાં વિકાસને નામે અબજો રૂપિયાના કૌભાંડ આચરવામાં આવી રહયા છે. એક પછી એક આવા કેટલાય કૌંભાડ બહાર આવે છે તેમ છતાં કાર્યવાહીને નામે રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી મળતો. ત્યારે એસીબીના સપાટામાં વધુ એક સરકારી કર્મચારીના કૌભાંડનો પર્દાફાસ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ