બીમારી / ધૈર્યરાજ જેવી બીમારી : મારા કુશ માટે સરકાર મદદ કરે નહીંતર ઈચ્છામૃત્યુ આપે, દર વર્ષે 4 કરોડનો ખર્ચ

ahmedabad kush Muscular dystrophy Disease

અમદાવાદનો 24 વર્ષીય કુશને જોતા તો પહેલી નજરે જ તમને તે ફીટ અને હેલ્ધી જોવા મળશે. પરંતુ તમને જે યુવક હેલ્થી અને ફીટ દેખાય છે તેની પીડા વિશે તમને અંદાજ પણ નહીં હોય. કારણ કે, ધૈર્યરાજની જેમ જ કુશ પણ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બિમારીથી છેલ્લા 8 વર્ષથી પીડાઈ રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ