અમદાવાદ / કુબેરનગરમાં દારૂની હેરાફેરીનો વિડીયો વાયરલ, પોલીસની કામગીરી પર અનેક સવાલ

Ahmedabad Kubernagar Alcohol trafficking video viral

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ