ચોરી / અમદાવાદના કુબેરનગરમાં 50 લાખની ચોરી, બંન્ને તસ્કરો CCTV કેમેરામાં થયા કેદ

Ahmedabad kubernagar 50 lac theft police

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનના પગલે અમદાવાદ શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે. શહેરના કુબેરનગર વિસ્તારમાંથી 50 લાખની ચોરી થયાની ઘટના સામે આવી છે. આમ શહેરમાં કોરોના સંકટ વચ્ચેના લોકડાઉનમાં તસ્કરો કહેર વધી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ગુનાખોરોને હવે પોલીસનો ડર રહ્યો નથી? કે પછી શું પોલીસકર્મીઓ જ આરોપીઓને છાવરે છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ