ધરપકડ / અમદાવાદ પોલીસ જવાનને છીંક ખાવા જેવી બાબતે માર મારનારા શખ્સો વિરૂદ્ધ થઇ આ કાર્યવાહી

Ahmedabad Krushnanagar Policeman yuvrajsinh zala five people beaten case

અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં નરોડાની એમરાલ્ડ હોટલ નજીક છીંક ખાવા જેવી બાબતે 5 શખ્સોએ પોલીસ જવાનને માર માર્યો હતો. જોકે હવે LRD જવાનને માર મારવો પડ્યો ભારે પડ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ