Shu Plan / અમદાવાદનું પતંગ માર્કેટ જોઈ લો, પતંગ, દોરી અને માસ્કના ભાવ જાણી લો

હાલ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે તો બીજી તરફ પતંગરસિયાઓ અને વેપારીઓ ચિંતામાં છે. કારણ કે હજુ સુધી પતંગ ઉડાડવા અંગે નિયમો જાહેર કરાયા નથી. પરંતુ તેમ છતા બજારોમાં લોકોએ પતંગ અને દોરીની ખરીદી શરૂ કરી દીધી છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે અમદાવાદના પતંગ માર્કેટમાં ખરીદી શરૂ થઇ ચૂકી છે. આ Video જોઇને ઘરબેઠા જ જાણીલો પતંગ, દોરી અને માસ્કના ભાવ....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ