દહેજ / અમદાવાદનો વિચિત્ર કિસ્સો! 'તારે મારા બનેવી સાથે ખરાબ સંબંધ છે’ કહી પતિએ પત્ની સાથે જે કર્યું તે જાણીને થઈ જશો સ્તબ્ધ

ahmedabad khokhra women husbund Battering

ખોખરામાં રહેતી મહિલાને પતિએ કહ્યું કે મારા બનેવી સાથે તારે ખરાબ સંબંધ છે. પતિએ આમ કહી ઝઘડો કરી તેને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. બીજી તરફ સસરાએ મહિલાના પિતાને ફોન કરી કહ્યું કે તમારી દીકરીને અમારા ઘરે રાખવી હોય તો દહેજ પેટે ર૦ લાખ રૂપિયા આપવા પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ