કેસર / અમદાવાદમાં કેસર કેરી મહોત્સવનો ધમાકેદાર પ્રારંભઃ કાર્બાઇડ ફ્રી અને ઓર્ગેનિક કેરીનું આગમન

Ahmedabad Kesar mango Festival in sabarmati riverfront

અમદાવાદમાં ગીર અને તલાલાની કેસર કેરીનું આગમન થયું છે. કાર્બાઇડ ફ્રી અને કુદરતી રીતે પાકેલી કેરીનું આગમન થયું છે. શહેરભરમાં 150 વધુ ખેડુતોના વિવિધ સ્થળોએ સ્ટોલ લાગ્યા છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ત્યારે રિવરફ્રન્ટ ખાતે કેસર કેરી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ