ગોલમાલ / જુઓ તંત્રના ખેલ! વિકાસની વાત કરી કરોડોનું આંધણ, કમાણીનો વારો આવ્યો એટલે માનીતા મળતિયાઓને ટેન્ડર!

Ahmedabad kankaria municipal multilevel automated parking contract

છેલ્લા કેટલાય વર્ષોથી બંધ પડેલા કાંકરિયા મલ્ટિલેવલ ઓટોમેટિક પાર્કિંગને ‘આત્મનિર્ભર’ બનાવવાની વિવાદિત યોજના મ્યુનિ.એ તૈયાર કરી છે. 2 વર્ષથી તૈયાર કરેલી આ યોજના અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાઈ છે. જેમાં એક ખાનગી કંપની પાસેથી વાર્ષિક 11 લાખ લાઈસન્સ ફી લઈ પાર્કિંગ સોંપી દેવાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ