દારૂબંધી? / કાલુપુર સ્ટેશનમાં બુટલેગરોએ એવી જગ્યાએ દારૂ છુપાવે છે કે તમે વિચારી જ ન શકો

Ahmedabad kalupur railway station bootlegger hide liquor

શહેરમાં દારૂ જુગારના અડ્ડા નાબૂદ કરવા માટે પોલીસે કરેલી ડ્રાઇવના પગલે બુટલેગરો પણ હવે દારૂનો જથ્થો છુપાવવા માટે અલગ અલગ તરકીબો અપનાવી રહ્યા છે. થોડાક દિવસ પહેલા એક મહિલા બુટલેગરે આંગણવાડીમાં દારૂની પેટીઓ છુપાવી હોવાનો પર્દાફાશ થયો હતો ત્યારે હવે કાલુપુર રેલવે સ્ટેશનમાં પણ બુટલેગરોએ દારૂ છુપાવવા માટેનો અડ્ડો બનાવી દીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દારૂ બંધીની તો જાણે બુટલેગરોને બીક જ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ