છૂટછાટ / અમદાવાદનું કાલુપુર ચોખા બજાર આ નિયમોના પાલન સાથે ફરી ધમધમતું થયું

ahmedabad kalupur chokha bazar lockdown coronavirus

કોરોનાને લઇને જાહેર કરવામાં આવેલ લોકડાઉન વચ્ચે અમદાવાદના કાલુપુરમાં આવેલ સૌથી મોટુ ચોખા બજાર ગઇકાલથી શરૂ કરવામાં આવ્યું હતું. જો કે લોકોની ભીડ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થવાને લઇને બંધ કરવામાં આવ્યું હતું. જો કે આજે નિયમમાં ફેરફાર કરી શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ ચોખા બજારને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જેમાં બજારમાં 2 દુકાનો બંધ જેની સાથે 1 દુકાન ચાલુ રહેશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ