સલામ! / શહીદ જવાનની માદરે વતન પાલનપુરમાં સન્માનપૂર્વક અંતિમવિધી, સમગ્ર ગામ શોક મગ્ન થયું

બંગાળમાં ફરજ બજાવતા બજાવતા શહીદ થનાર વીર સરદારભાઈ બોકાને આજે પોતાના માદરે વતન પાલનપુરમાં પુરા માન સન્માનથી લવાયા હતા અને દાંતિવાડા બટાલિયન દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરી તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ગામ શોક મગ્ન થઈ ગયુ હતુ.બંગાળમાં ફરજ ઉપર શહીદ થયેલા જવાનના પાર્થિવ દેહને માદરે વતન પાલનપુર લાવવામાં આવ્યો હતો જ્યાં પરિવાર સાથે ગામ ગમગીન થઈ ગયું હતુ. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપી ધામધૂમથી એક વીરને સાજે એ રીતે અંતિમવિધી કરવામાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ