સલામ!  / ભારત 'મા'ના લાલને શતશત પ્રણામ, શહીદ જવાનની માદરે વતન પાલનપુરમાં સન્માનપૂર્વક અંતિમવિધી

Ahmedabad Jawan martyred in Bengal guard of honour from Dantewada

બંગાળમાં ફરજ બજાવતા બજાવતા શહીદ થનાર વીર સરદારભાઈ બોકાને આજે પોતાના માદરે વતન પાલનપુરમાં પુરા માન સન્માનથી લવાયા હતા અને દાંતિવાડા બટાલિયન દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરી તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ગામ શોક મગ્ન થઈ ગયુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ