અમદાવાદ / જમાલપુરમાં પાડોશી યુવકે ‘લે મારો મોબાઈલ નંબર...’ તેમ કહી યુવતી સાથે અડપલાં કર્યાં

Ahmedabad Jamalpur neighboring youth molested woman

શહેરમાં દિન-પ્રતિદિન યુવતીઓ અને મહિલાઓ અસુરક્ષિત બનતી જાય છે. મહિલાઓને રસ્તે જતાં અથવા એકલી જોઈ યુવાનો તેમની છેડતી કરતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો જમાલપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ