રથયાત્રા / અમદાવાદની જગન્નાથની રથયાત્રામાં 8 બાળકો પડ્યા વિખુટા, પોલીસે શોધખોળ હાથ ધરી

ahmedabad jagannath rath yatra child missing

અમદાવાદના જગન્નાથ મંદિરથી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં રથ, ટેબ્લો અને ટ્રક સાથે મોટી સંખ્યામાં લોકોનો કાફલો જોડાયો છે. ત્યારે આ દરમિયાન બાળકો વિખુટા પડવાની ઘટના સામે આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ