કરચોરી / અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર ગ્રુપમાં ITની મોટી રેડ, 25 ઠેકાણે આવકવેરા વિભાગના દરોડા

Ahmedabad it raid on popular builder

અમદાવાદમાં આવકવેરા વિભાગે લાલઆંખ કરી છે. પોપ્યુલર બિલ્ડર ગૃપમાં IT ના દરોડા પડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ