ફરિયાદ / ત્રણ મહિનાથી IT વિભાગના કોન્ટ્રાક્ટકર્મીને પગાર ન મળ્યાનો આરોપ, લેબરકોર્ટને પણ ગાંઠતુ નથી તંત્ર

Ahmedabad it department outsourcing employees get not salary

અમદાવાદમાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં કોમ્પ્યૂટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા યોગેશ યાદવને કોરોનાના કપરાકાળમાં ફરજ નિભાવી હોવા છતાં પગાર ન મળતા મામલો લેબરકોર્ટ સુધી પહોંચ્યો છે. યોગેશ યાદવ ઘરમાં કમાનારા એક જ છે તેમની પત્ની પ્રેગન્ટે છે એવા સમયમાં નોકરી જવા છતાં પગાર ન ચૂકવવામાં આવે તો! આવી જ ઘટના આ કર્મચારી સાથે પણ બની છે. તમામ જગ્યાઓએ રજૂઆત કરી પરંતુ આખરે હતાશ થઈને યોગેશ યાદવે VTVGujarati.comનો સંપર્ક કરીને પોતાની મુશ્કેલી જણાવી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ