અમદાવાદ / ઈસ્કોન મંદિર જન્માષ્ટમીએ બંધ, કોરોનાના સંક્રમણને કારણે લેવાયો નિર્ણય

કોરોનાના કારણે અમદાવાદનું ઈસ્કોન મંદિર જન્માષ્ટમીએ બંધ રખાયું છે. ઇસ્કોન મંદિરના ગેટ પર દર્શન બંધના બોર્ડ લાગ્યા છે. ભક્તો માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરાઇ છે. ત્યારે ભક્તો મંદિર બહારથી જ ભગવાન કૃષ્ણના દર્શન કરી રહ્યા છે

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x