રિપોર્ટ / દેશમાં ઘર ખરીદવા માટે ગુજરાતનું આ શહેર છે સૌથી સસ્તું, જાણો સૌથી મોંઘુ શહેર કયું છે

ahmedabad is the cheapest market to buy houses in the country mumbai is the most expensive report

સંપત્તિને લઈને નાઈટ ફ્રેક ઈન્ડિયાએ હાલમાં એક રિપોર્ટ બહાર પાડ્યો છે. કંપનીએ એફોર્ડેબિલિટી ઈન્ડેક્સ 2020 જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર દેશમાં ગુજરાતનું અમદાવાદ ઘર ખરીદવા માટે સૌથી સસ્તુ હોવાનું જાહેર કરાયું છે. આ સિવાય સૌથી મોંઘા શહેરમાં મુંબઈનું નામ મોખરે છે.

બ્રેકિંગ ન્યૂઝ