Ek Vaat Kau / હવે તમે પણ ચેતી જજો દિલ્હી બહુ દૂર નથી

રોજે રોજ દિલ્હી વધી રહેલાં પ્રદૂષણ પર સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રિત થયું છે. આ સાથે શું આપે એ જાણો છો કે ગુજરાતના મુખ્ય શહેરોમાંનું અમદાવાદ અને રાજકોટમાં કેટલું પ્રદૂષણ છે. જો કે અમદાવાદીઓએ ચેતી જવાનું જરૂર છે કારણ દિલ્હી હવે દૂર નથી. હા અંતરમાં છે પરંતુ પ્રદૂષણના સ્તરમાં માત્ર બે નંબરનો.

બ્રેકિંગ ન્યૂઝ