વિવાદ / અમદાવાદની 14 સ્કૂલો વિવાદમાં, પ્લે ગ્રાઉન્ડનાં પ્લોટ ભાડાપટ્ટે અપાતાં ગરમાવો

Ahmedabad International School dispute: Made parking plots rather than playgrounds

બોડકદેવ સ્થિત અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને ઔડા દ્વારા ફાળવાયેલા પ્લોટનો કબજો પરત લેવાના હાઇકોર્ટના આદેશ બાદથી તમામ ૧૪ સ્કૂલને પ્લે ગ્રાઉન્ડનાં હેતુથી અપાયેલા પ્લોટ વિવાદાસ્પદ બન્યાં છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોએ પ્લે ગ્રાઉન્ડના બદલે પાર્કિંગ પ્લોટ કરીને સ્થાનિક લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવતાં સમગ્ર મામલો કોર્ટે ચઢયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ