અમદાવાદ / ઇન્સ્ટાગ્રામ વાપરતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, બન્યું એવું કે જાણીને ચોંકી જશો

ahmedabad instagram youth Police complaint

આજકાલ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામનો વધુ ઉપયોગ યંગસ્ટર્સ કરતા હોય છે. પહેલા સોશિયલ મીડિયામાં ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી અને બદનામ કરવાના કિસ્સા બનતા હતા પરંતુ હવે ઇન્સ્ટાગ્રામ પર લોકોને ફેક આઈડી બનાવી અને  બદનામ અથવા તો હેરાન કરવામાં આવતા હોવાના કિસ્સા વધ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ