શરમજનક / તને કોઈ જોવે એ લાયક નહીં રાખું, કરિયાવરમાં પત્ની કંઈ ન લાવતા પતિએ આપી ધમકી

ahmedabad husband acid attack threatens wife for dowry

'તને કોઈ જુએ એ લાયક નહીં રાખું'  કહી મોં પર એસિડ ફેંકીને સળગાવી દેવાની ધમકી પતિએ પત્નીને આપતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. રાણીપ વિસ્તારમાં એક મહિલાને પતિના અવસાન બાદ અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાનું મોંઘું સાબિત થયું છે. મહિલાનાે બીજા પતિ અવારનવાર તેની સાથે રૂપિયાની માગણી કરતો હતો અને રૂપિયા નહીં આપતાં અંતે તેના પર એસિડ ફેંકવાની ધમકી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ