આરોપ / અમદાવાદના હોટલ માલિકે પોલીસ કમિશનરને લખ્યો પત્ર, "મેં માસ્ક દંડની રસીદ માગી તો માર માર્યો"

Ahmedabad hotel owner writes letter to police commissioner, Allegations made against Khadiya police

અમદાવાદના સારંગપુરની શિવગંગા હોટલ પાસેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે માસ્ક ન પહેરવા બદલ દંડને બદલે રોકડા માગ્યાનો હોટલ માલિકનો આક્ષેપ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ