ગંભીર ભૂલ! / અમદાવાદની હોસ્પિટલના સ્ટાફે 14 વર્ષના તરૂણને કોવેક્સિનને બદલે આપ્યો કોવિશિલ્ડનો ડોઝ, જાણો પછી શું થયું

Ahmedabad hospital staff gave 14-year-old a dose of covishield instead of covacin

અમદાવાદના વાસણા ખાતે 14 વર્ષના તરૂણને હોસ્પિટલ સ્ટાફે ખોટી રસી આપી દેતા તરુણ બેભાન થયો હતો જે ને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવાની નોબત આવી પડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ