બેફામ / VTV IMPACT : અમદાવાદની તપન હોસ્પિટલે કોરોના દર્દી પાસે દાખલ ન થયેલા દિવસોનું પણ બેફામ બિલ વસૂલ્યું, AMCએ લીધા ઍક્શન

Ahmedabad hospital scam in bill

કોરોના મહામારીમાં અમદાવાદ મનપાની બેદરકારી સામે આવી છે એટલું જ નહીં પરંતુ દર્દીઓ પાસેથી વધારાના બીલ વસૂલાતા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે VTVના અહેવાલની અસર થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ