વાયરલ / અમદાવાદની હોસ્પિટલના પાર્કિંગમાં ભૂત! આપોઆપ ચાલતી લોખંડની સીડીનો ફેક ફોટો-વીડિયો વાયરલ થતા ચર્ચા

Ahmedabad hospital parking Ghosts Stair fake video viral

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં પાર્કિંગમાં સીડી ભૂત પ્રેત દેખાતાં હોવાના વીડિયો તેમજ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકોને ડરાવવા માટે વીડિયો કરવા માટે કર્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ વીડિયો યુએન મહેતા હોસ્પિટલના પાર્કિંગનો છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું. જોકે કોઈએ ટીખળ માટે કે સનસનાટી ફેલાવવા તરકટ કર્યું હતું. આ વીડિયોમાં એડિટિંગ કર્યું હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. જોકે, આ વીડિયો ફેક હોવાનું જણાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ