કોરોના સંકટ / અમદાવાદની હોસ્પિટલમાં કોવિડ બેડને લઇને આવ્યાં મોટા સમાચાર

ahmedabad hospital covid bed important news

ગુજરાતમાં હાલ કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધારે કોરોના સંક્રમિત દર્દીઓ અમદાવાદ અને સુરતમાં જોવા મળ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના સંક્રમણ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં શહેરની હોસ્પિટલમાં કોવિડ બેડ હાઉસફુલ જોવા મળ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ