અમદાવાદ / મેમનગર હીટ એન્ડ રન મામલોઃ પોલીસનો ધારાસભ્યને બચાવવાનો કારસો! માત્ર ડ્રાઇવર સામે નોંધ્યો ગુનો

Ahmedabad Hit and Run Case MLA Shailesh Parmar Police Case Driver Name

અમદાવાદના મેમનગરમાં હીટ એન્ડ રનની ઘટના બાદ પોલીસ દ્વારા ધારાસભ્યને બચાવવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. શૈલેષ પરમારની ગાડી હોવા છતાં ફરિયાદમાં તેમના નામનો ઉલ્લેખ કરાયો નથી. પોલીસ દ્વારા ફરિયાદમાં માત્ર ગાડીનો નંબર લખવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ