રમઝટ / અમદાવાદમાં મીની વાવાઝોડું! પશ્ચિમ વિસ્તારમાં ફૂંકાયો ભારે પવન, શહેરના અનેક વિસ્તારોમાં ખાબક્યો વરસાદ

Ahmedabad Heavy wind blew in the western region heavy rain

વરસાદ અને વાવાઝોડા અંગેની હવામાન વિભાગની આગાહીને લઈને આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ