નિર્ણય / અમદાવાદમાં આ સમયે ભારે વાહનો પર પ્રતિબંધ, વાહન વ્યવહાર કમિશનર અને પોલીસ કમિશનરે લીધા મહત્વના નિર્ણય

Ahmedabad heavy vehicles police Commissioner Transactions Commissioner important decisions

રાજ્યમાં પ્રવર્તી રહેલી કોવિડ-19ની પરિસ્થિતિ સંદર્ભે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર રાજ્યમાં રાત્રીના 9થી સવારના 5 કલાક દરમિયાન કર્ફ્યુનો ચૂસ્તપણે અમલ થઈ રહ્યો છે. આ માર્ગદર્શિકામાં કોન્ટ્રાક્ટ કેરેજ બસોના પરિવહન માટે ફેરફાર કરાયો છે. જેમાં રાત્રીના 9થી 5 દરમિયાન કોન્ટ્રાક્ટ કેરેજ બસોનું પરિવહન થઈ શકશે. આ અંગે વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીની યાદીમાં જણાવાયુ હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ