મુશ્કેલી / અમદાવાદમાં મોડી રાત્રે વરસાદની તોફાની બેટિંગથી ભરાયાં પાણી, રસ્તાઓ ધોવાતાં વાહનચાલકો પરેશાન

Ahmedabad heavy rain road damage guajarat

અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગઇકાલે મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જો કે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જો કે વરસાદના વિરામ બાદ પણ આણી ઓસર્યાં નથી. જ્યારે વરસાદને લઇને અનેક જગ્યાએ રસ્તા ધોવાયાં છે. ત્યારે એક તરફ શહેરના મેયરે સ્વચ્છ શહેરમાં અમદાવાદનો ટોપ-ટેનમાં સમાવેશ બદલ સફાઇ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં છે, ત્યારે બીજી તરફ કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરીને લઇને શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ