તપાસ / શાળા-કોલેજો બની ડેંગીના મચ્છરોના ઘર- આરોગ્ય વિભાગે 81 શાળાઓને નોટીસ ફટકારી

Ahmedabad health department issued notice 81 school

શાળા કોલેજોમાં પણ બની રહ્યા છે ડેંગીના ઘર. વાલીઓએ ચેતવા જેવું જો તમારા બાળકો શાળા-કોલેજોમાં જતા હોય તો તમે જાત તપાસ કરજો કે ક્યાંક ડેંગીના મચ્છર તો નથી રહેતાને શાળામા? કેમ કે, આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદની શાળાઓમાં તપાસ હાથ ધરાઈ હતી જેમાં 9 સ્કુલના એડમિનની ઓફિસ સીલ કરી દેવામાં આવી છે શાળાઓને મચ્છરના બ્રિંડગ મુદ્દે નોટીસ ફટકારવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ