ચેતી જજો / યુવાનોને ધાર્મિક પ્રવૃતિઓમાં મોકલતાં મા-બાપ માટે અમદાવાદનો આ કિસ્સો આંખ ઉઘાડનારો

Ahmedabad HareKrishna Mandir Bhadaj Dharmesh Gol Case

મોર્ડન લાઈફસ્ટાઈલ અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ઘરે ઘરે મા-બાપ યુવાનોને કહી રહ્યા છે, આ બધી લાઈફસ્ટાઈલ સાથે ધાર્મિક પ્રવૃતિઓ અને મંદિરે જવાનું રાખો. પરંતુ અમદાવાદના ગોલ પરિવારનો આ કિસ્સો ગુજરાતના તમામ મા-બાપની આંખ ઉઘાડનારો છે. મા-બાપે ઉછીના પૈસા લઈ દીકરાને ભણાવ્યો અને દીકરો 60 હજારની નોકરી છોડી ભાડજના હરેકૃષ્ણ મંદિરમાં સાધુ બની ગયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ