Shu Plan / અમદાવાદની નૂડલ્સ ગલી જોઈ કે નહીં, અહીંની મેગી એક વાર તો ટ્રાય કરવા જેવી

ગુજરાતીઓ ખાવા-પીવાના શોખિન હોય છે, ત્યારે જો નૂડલ્સની વાત આવે એટલે મોં માં પાણી આવી જાય. ત્યારે અમદાવાદની એવી ગલી જે નૂડલ્સ ગલી તરીકે જાણીતી છે. ત્યારે જાણીલો કઇ છે આ જગ્યા જ્યાં તમે માણી શકશો સ્વાદની મજા... જુઓ Shu Plan

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ