કાર્યવાહી / અમદાવાદઃ ડમી ઉમેદવારથી પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી તો મેળવી પરંતુ આવી રીતે ફૂટ્યો ભાંડો

Ahmedabad gujarat government job dummy candidate

સરકારી ભરતી હોય અને તેમા કોઈ કૌભાંડ ન હોય તેવુ માન્યામાં આવે ખરુ? તેવુ જ વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં  સરકારી નોકરીની પરિક્ષામાં ડમી ઉમેદવાર ઉભો કરી પરીક્ષા તો પાસ કરવામાં આવી. પરંતુ ડોક્યુમેન્ટની બાયોમેટ્રીક તપાસ વખતે ભાંડો ફુટ્યો. જેમાં સુપ્રિટેન્ડેન્ટની પોસ્ટ પર નોકરી લેવા જતા પહેલા જ રાજસ્થાનનાં યુવકની પાલડી પોલીસે ધરપકડ કરી છે. જાણો શું છે સમગ્ર મામલો અને કઇ રીતે બહાર આવી સમગ્ર હકિકત...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ