અમલ / રાજ્યનાં ATMની સુરક્ષા માટે RBIએ બધી બેન્કોને આપ્યો આ આદેશ

Ahmedabad Gujarat all Bank ATM Digital lock

અમદાવાદ સહિત રાજ્ય અને દેશભરમાં વારંવાર બનતી એટીએમમાં ચોરી અને તોડફોડની ઘટનાઓને પગલે હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા - RBI દ્વારા નવા આદેશ જારી કહેવામાં આવ્યા છે. તે મુજબ હવે રાજ્ય અને દેશભરમાં તમામ બેન્કોએ ૩૦ સપ્ટેબર ૨૦૧૯ સુધીમાં એટીએમની સુરક્ષા અર્થે એટીએમને ડિજિટલ વન ટાઈમ લોક સિસ્ટમથી સજ્જ કરવાં પડશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ